ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? લોકગીત ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ ખંડકાવ્ય લોકગીત ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો. પીરઝાદા અહેમદ શાહ મોહસીન રફિકમિયાં સૈયદ અરબાઝમિયાં દિલાવર શેખ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી પીરઝાદા અહેમદ શાહ મોહસીન રફિકમિયાં સૈયદ અરબાઝમિયાં દિલાવર શેખ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? સામાયિક નાટક લોકકથા ભજનવાણી સામાયિક નાટક લોકકથા ભજનવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? પદ્યવાર્તા પ્રભાતિયાં છપ્પા ગરબા પદ્યવાર્તા પ્રભાતિયાં છપ્પા ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? કામલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા વીરલક્ષણા કામલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા વીરલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? ઉમાશંકર જોશી નર્મદ ખબરદાર બોટાદકર ઉમાશંકર જોશી નર્મદ ખબરદાર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP