મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ? શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ મોરારજી ખીલજી નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ મોરારજી ખીલજી નાનજીભાઈ કાલિદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ? મગનલાલ ગાંધી બળવંતરાય ઠાકોર શંકરલાલ બેંકર મહાદેવ દેસાઈ મગનલાલ ગાંધી બળવંતરાય ઠાકોર શંકરલાલ બેંકર મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "સાથે જ તરવાને કે સાથે જ ડુબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું." આ ઉદ્ગારો કોના છે ? રમણભાઈ નિલકંઠ વિનોબા ભાવે લોકમાન્ય ટિળક મહાત્મા ગાંધીજી રમણભાઈ નિલકંઠ વિનોબા ભાવે લોકમાન્ય ટિળક મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? જુનાગઢ પોરબંદર વિરમગામ વિજાપુર જુનાગઢ પોરબંદર વિરમગામ વિજાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ સંસ્કૃત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP