ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આગાખાન મહેલ
આલ્ફ્રેડ પાર્ક
આગાખાન પાર્ક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો.

હંટર કમિશન
આપેલ પૈકી કોઇ નહી
અચીસન કમિશન
સાયમન કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.
1) દિલ્હી
2) લખનઉ
3) ઝાંસી
4) બરૈલી
A) રાણી લક્ષ્મીબાઈ
B) ખાન બહાદુર ખાન
C) નાનાસાહેબ, તાત્યા ટોપે
D) બહાદુર શાહ જફર બીજો

1-C, 2-A, 3-B, 4-D
1-A, 2-B, 3-D, 4-C
1-D, 2-C, 3-A, 4-B
1-B, 2-A, 3-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ?

એનએચ -3
એનએચ -2
એનએચ -1 તથા એનએચ -2
એનએચ -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ?

કંકાવટી
સમરાંગણ
કોઈનો લાડકવાયો
વેરની વસૂલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP