કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ડૅલ વિલેમ સ્ટેને ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સન્યાસ લીધો છે, તેઓ ક્યા દેશનું પ્રતિનિધિ કરે છે ?

દક્ષિણ આફ્રિકા
રવાન્ડા
ઓસ્ટ્રેલિયા
બ્રાઝિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો દિવસ 'વિશ્વ શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે ?

15 નવેમ્બર
15 ડિસેમ્બર
5 સપ્ટેમ્બર
5 ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા રાજ્યના નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું ?

મધ્ય પ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘પેટન્ટ (સુધારો) નિયમો, 2021' રજૂ કર્યા છે. આ અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓ માટે કેટલી પેટન્ટ ફી ઘટાડવામાં આવી છે ?

70%
80%
60%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP