ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 1944માં ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસિએશનની સ્થાપના કરનાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો.

ચોટીયાનો ચીકો
કલાગુરુ
ચકોર
લેન્ડસ્કેપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

'મુંબઈ સમાચાર' ના સ્થાપક
'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર
મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા
નાટ્ય સંપદા - કાન્તિ મડિયા
દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?

ઉમાશંકર જોષી - શ્રવણ
બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી
બાલાભાઈ દેસાઈ- સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP