ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ?

કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
રમણલાલ વ. દેસાઈ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

બળવંતરાય ઠાકોર
મકરંદ દવે
નિરંજન ભગત
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ?

મનુ સૂબેદાર
ભિક્ષુ આનંદ
એચ.એમ.પટેલ
વિજયગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ?

સુદામા ચરિત્ર
કુંવરબાઈનું મામેરું
મદાલસાખ્યાન
ચંદ્રાહાસાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP