ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે ? રૂડીબાઈની વાવ શ્રીમાળીની વાવ ઝરણાવાળી વાવ ભીમાની વાવ રૂડીબાઈની વાવ શ્રીમાળીની વાવ ઝરણાવાળી વાવ ભીમાની વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રવેચીનો મેળો - રાપર ગોળ ઘોડીનો મેળો - સુરત ગાય ગોહરીનો મેળો - દાહોદ માણેકઠારીનો મેળો - રૂપાલ રવેચીનો મેળો - રાપર ગોળ ઘોડીનો મેળો - સુરત ગાય ગોહરીનો મેળો - દાહોદ માણેકઠારીનો મેળો - રૂપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની લોક રંગમંચની 'ભવાઈ'નો ઉદભવ ___ માં થયો હતો. પંદરમી સદી ચૌદમી સદી બારમી સદી તેરમી સદી પંદરમી સદી ચૌદમી સદી બારમી સદી તેરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયો બંધ બાંધવામાં આવ્યો ? જનગડિયા ખોડાસર સૂરજબારી ચીમનાબાઈ જનગડિયા ખોડાસર સૂરજબારી ચીમનાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું ? સોમલાલ શાહ રાજા રવિ વર્મા રસીકલાલ અંધારીયા એમ. એફ. હુસૈન સોમલાલ શાહ રાજા રવિ વર્મા રસીકલાલ અંધારીયા એમ. એફ. હુસૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધમાલ નૃત્ય ક્યા લોકોનું છે ? મેર સીદીઓનું પઢાર ખારવણ બેહનો મેર સીદીઓનું પઢાર ખારવણ બેહનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP