GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
1947 માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ગોવા, દીવ, દમણ પોર્ટુગીઝ સત્તાવાળાઓને હસ્તક હતાં. "ઓપરેશન વિજય" દ્વારા તેમને ક્યારે ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા ?

12 માર્ચ, 1962
15 ઓગસ્ટ, 1948
આપેલ પૈકી એક પણ નહીં
8 ડિસેમ્બર, 1961

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
પરંપરાગત ખેત ઓજાર 'સીડ-ડ્રિલ'નું કાર્ય શું છે ?

બીજની વાવણી કરવાનું
ખાતર મિશ્ર કરવાનું
જમીન ખેડવાનું
જમીન સમથળ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સમુદાયમાં આરોગ્ય અને પોષણના શિક્ષણ માટે કયા પ્રકારનું કાઉન્સેલીંગ ઉપયોગી હોય છે ? તે સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
(1) ઇન્ટરપર્સનલ (લાભાર્થી સાથે સીધુ) કાઉન્સેલીંગ
(2) ગૃપ (સમૂહમાં) કાઉન્સેલીંગ
(3) માસ કાઉન્સેલીંગ (ઘણા બધા વ્યક્તિઓ સાથે)

માત્ર 1 અને 3 યોગ્ય
માત્ર 2 અને 3 યોગ્ય
માત્ર 1 અને 2 યોગ્ય
1, 2 અને 3 યોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભારત સરકાર દ્વારા ICDS યોજના જે દિવસે શરૂ કરવાં આવી તે દિવસે કયા મહાપુરુષનો જન્મ દિવસ છે ?

શ્રી દિનદયાલ ઉપાધ્યાય
શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી જવાહરલાલ નહેરુ
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP