કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ‘બાજરા મિશન’ લૉન્ચ કર્યું ? રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ બિહાર રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના નવા શિક્ષણમંત્રીનું નામ જણાવો ? શ્રી હર્ષકુમાર સંધવી શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ભૂપેન્દ્રભાઈ ચૂડાસમા શ્રી હર્ષકુમાર સંધવી શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ભૂપેન્દ્રભાઈ ચૂડાસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી સુરજીતસિંહ બરનાલા શ્રી હરચરણસિંહ ભાર શ્રી ચરણજીતસિંહ ચન્ની શ્રી પ્રકાશસિંહ બાદલ શ્રી સુરજીતસિંહ બરનાલા શ્રી હરચરણસિંહ ભાર શ્રી ચરણજીતસિંહ ચન્ની શ્રી પ્રકાશસિંહ બાદલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021માં BRICS Summitની અધ્યક્ષતા કોણે કરી હતી ? શ્રી સિરિલ રામાફોસા શ્રી વ્લાદિમીર પુતિન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી શી જિનપિંગ શ્રી સિરિલ રામાફોસા શ્રી વ્લાદિમીર પુતિન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી શી જિનપિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોણે 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' (Reforms in Urban Planning Capacity in India) શિર્ષક હેઠળ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે ? CCPA NDC NITI Aayog NCPC CCPA NDC NITI Aayog NCPC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'મેડિસિન ફ્રોમ ધ સ્કાય' પ્રોગ્રામ શરૂ કર્યો ? કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP