ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ?

એટલી
વેવલ
સાયમન
માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા
જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર)
શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ
ઔરંગઝેબ - લાલ કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ?

હોયસાલ રાજ્યતંત્રનું
બહામણી રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ?

બાજીરાવ બીજો
બાજીરાવ પહેલો
બાલાજી બાજીરાવ
નાના ફડનવીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP