GPSC PI Prelim Exam Paper 03 January 2021
1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું ?

સરદાર પટેલ
ઉચ્છંગરાય ઢેબર
મોરારજી દેસાઈ
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો શબ્દ પ્રચલિત છે ?

દેવનો
દિતવાર
રાપચોરિયો
ગુજરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય રૂપિયો સંપૂર્ણપણે ___ રૂપાંતરિત છે ?
i. ચાલુ ખાતાની ચૂકવણીઓના સંતુલન (balance of payments) અન્વયે
ii. મૂડી ખાતાની ચુકવણીઓના સંતુલન (balance of payments) અન્વયે
iii. સોનામાં

ફક્ત ii અને iii
i,ii અને iii
ફક્ત i
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં BIG 2020 ___ નું વિઝન ડોક્યુમેન્ટ (Vision Document) છે.

કૃષિ ક્ષેત્ર
આંતરમાળખું
વિદેશી વેપાર
ઉદ્યોગ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ વિધાન પરિષદની સંખ્યા અને રચના બાબતે સાચાં છે ?
1. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તો રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના એક તૃતીયાંશ કરતાં વધુ રહેશે નહીં.
2. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા ઓછામાં ઓછી 40ની રહેશે.
3. વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 4/6 (ચાર છ ક્રમાંશ)સભ્યો પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે.

1,2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP