GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 195માં રચાયેલ ગ્રામધિરાણ તપાસ સમિતિ કયા નામથી પ્રચલિત છે ? હેગડે કમિટિ વૈકુંઠ મહેતા કમિટિ ગોરવાલા કમિટિ આત્મારામ પટેલ કમિટિ હેગડે કમિટિ વૈકુંઠ મહેતા કમિટિ ગોરવાલા કમિટિ આત્મારામ પટેલ કમિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શ્રી જી. પ્રણવ સાઈ રેડી ને 2018માં કઈ રમત માટે અર્જુન એવૉર્ડ આપવામાં આવેલ છે ? હોકી કબડ્ડી ટેબલ ટેનિસ ફૂટબોલ હોકી કબડ્ડી ટેબલ ટેનિસ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતની સર્વ પ્રથમ ખાંડની સહકારી ફેક્ટરી કઈ ? ધી મરોલી ખાંડ ઉઘોગ સહકારી મંડળી લિ., મરોલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બારડોલી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણ શ્રી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. , ગણદેવી ધી મરોલી ખાંડ ઉઘોગ સહકારી મંડળી લિ., મરોલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બારડોલી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણ શ્રી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. , ગણદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ___ you reach the station, don’t forget ___ me. If, to call If, call As soon as, to call While, call If, to call If, call As soon as, to call While, call ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના વિકલ્પો પૈકી કયા વિકલ્પમાં દર્શાવેલ જોડ બંધબેસતી નથી ? વિલાયતખાન - સિતાર અલ્લારખા - તબલાં હરીપ્રસાદ ચોરસીયા - બંસરી અમજદ અલીખાન - પખવાજ વિલાયતખાન - સિતાર અલ્લારખા - તબલાં હરીપ્રસાદ ચોરસીયા - બંસરી અમજદ અલીખાન - પખવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “અમૂલ” ની સ્થાપના પહેલા કઈ ખાનગી ડેરી દૂધ ઊત્પાદકોનું શોષણ કરતી હતી ? બ્રિટાનીયા નેશલે પોલસન ચેમ્સફડૅ બ્રિટાનીયા નેશલે પોલસન ચેમ્સફડૅ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP