ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ
બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો
બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ?

આમુખમાં
રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં
મૂળભૂત અધિકારોમાં
આપાત્તકાલીન જોગવાઈઓમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની લોકસભાના સભ્ય પી.એ. સંગમા કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા ?

12મી લોકસભા
9મી લોકસભા
14મી લોકસભા
11મી લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ?

લોકસભાના અધ્યક્ષ
મંત્રીમંડળ
વડાપ્રધાન
વડાપ્રધાન અને મંત્રીમંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP