ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી શ્રી ચંદ્રકાંત શેઠનું પુસ્તક કયું છે ? પવન રૂપેરી પાનગોષ્ઠિ પૂર્વાકાશ કદલીવન પવન રૂપેરી પાનગોષ્ઠિ પૂર્વાકાશ કદલીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ? ચિનુ મોદી સિતાંશુ યશચંદ્ર મહેતા ભગવતીકુમાર શર્મા મધુસૂદન કોઠારી ચિનુ મોદી સિતાંશુ યશચંદ્ર મહેતા ભગવતીકુમાર શર્મા મધુસૂદન કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? આણંદ ભરૂચ સુરત અમદાવાદ આણંદ ભરૂચ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રચાર્યનું સાંસારિક નામ શું હતું ? હેમદેવ જીનદેવ ઋષભદેવ ચાંગદેવ હેમદેવ જીનદેવ ઋષભદેવ ચાંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? સુરેશ દલાલ કુંદનિકા કાપડિયા રમણલાલ સોની પ્રહલાદ પારેખ સુરેશ દલાલ કુંદનિકા કાપડિયા રમણલાલ સોની પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP