ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ?

પીતાંબર પટેલ
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

ધીરુ પરીખ
હર્ષ બ્રહ્મભટ્ટ
નિરંજન ભગત
મોનજ ખંડેરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP