ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? મળેલા જીવ પાછલે બારણે માનવીની ભવાઈ વળામણાં મળેલા જીવ પાછલે બારણે માનવીની ભવાઈ વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ? ગગનવિહારી મહેતા મધુસૂદન પારેખ વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે ગગનવિહારી મહેતા મધુસૂદન પારેખ વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સ્વામી આનંદની છે ? સંત કથાઓ ગીતાધર્મ લોકગીતા દિવ્યચક્ષુ સંત કથાઓ ગીતાધર્મ લોકગીતા દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત વૈભવ' દૈનિકપત્ર કઈ ભાષામાં પ્રગટ થાય છે ? હિન્દી ગુજરાતી બંગાળી મરાઠી હિન્દી ગુજરાતી બંગાળી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. આખો શામળ નર્મદ દલપતરામ આખો શામળ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP