શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ? અન્નનો સંગ્રહ કરવાનો કોઠાર યજ્ઞમાં હોમવાના લાકડા એક શિકારી પક્ષી રોમાંચિત થઈ જવું અન્નનો સંગ્રહ કરવાનો કોઠાર યજ્ઞમાં હોમવાના લાકડા એક શિકારી પક્ષી રોમાંચિત થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ગામને પાદર ઘેટા-બકરાં રાખવાનું ભરવાડોનું સ્થળ – ઝોકડું ગમાણ તબેલો ઝોડકું ઝોકડું ગમાણ તબેલો ઝોડકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) જેમને કોઈ શત્રુ નથી એં– શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અજાતશત્રુ ક્ષત્રિય નીઃશત્રુ અમર અજાતશત્રુ ક્ષત્રિય નીઃશત્રુ અમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમરથ સમમિતિ સમારાધન સમાલ સમરથ સમમિતિ સમારાધન સમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આપેલા શબ્દ અને અર્થ વાળા જોડકામાથી બધા સાચા હોય તેવું જોડકું શોધો. રજ - માહિતી, રંજ - ન જાણી શકાય, ગજ - રીત, ગંજ - ભાગ રજ - કણ, રંજ - દુઃખ, ગજ - હાથી, ગંજ - ઢગલો રજ - જરાક, રંજ - નશીલો પદાર્થ, ગજ - ગાજ, ગંજ - લડાઈ રજ - જર, રંજ - શોક, ગજ - જગ, ગંજ - જંગ રજ - માહિતી, રંજ - ન જાણી શકાય, ગજ - રીત, ગંજ - ભાગ રજ - કણ, રંજ - દુઃખ, ગજ - હાથી, ગંજ - ઢગલો રજ - જરાક, રંજ - નશીલો પદાર્થ, ગજ - ગાજ, ગંજ - લડાઈ રજ - જર, રંજ - શોક, ગજ - જગ, ગંજ - જંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ તાલરવ તબલચી અનોઠી ઝાપટ તાલરવ તબલચી અનોઠી ઝાપટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP