શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પાનેતર મીંઢળ પલવટ સાડી પાનેતર મીંઢળ પલવટ સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું – મોભ થાંભલો મોભારો સ્તંભ મોભ થાંભલો મોભારો સ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - રસોધર ક્ષારરસ અધોટી અમીરસ રસોધર ક્ષારરસ અધોટી અમીરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.લોખંડનું તગારું- ટકોર ટોપલી ટોકરી ટોકર ટકોર ટોપલી ટોકરી ટોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી પ્રપૌત્રી દોહિત્રી પૌત્રી દયિતા પ્રપૌત્રી દોહિત્રી પૌત્રી દયિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ભગણ ઐબજો ઈહિત ચૌમધઝા ભગણ ઐબજો ઈહિત ચૌમધઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP