ભારતનું બંધારણ (Constitution Of India) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ? મોરારજી દેસાઈ ફઝલઅલી યશવંતરાવ ચૌહાણ લાલ બહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ફઝલઅલી યશવંતરાવ ચૌહાણ લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ? ભારત ઇન્ડિયા ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા એટલે કે ભારત ભારત ઇન્ડિયા ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા એટલે કે ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ... ન્યાયિક પદ ધરાવે છે બંધારણીય પદ ધરાવે છે. સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે સરકારી પદ ધરાવે છે ન્યાયિક પદ ધરાવે છે બંધારણીય પદ ધરાવે છે. સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે સરકારી પદ ધરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? આપેલ પૈકી કોઈ નહીં સર્વ લોકોને સર્વ નાગરિકોને અમને પોતાને આપેલ પૈકી કોઈ નહીં સર્વ લોકોને સર્વ નાગરિકોને અમને પોતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય કટોકટી (અનુચ્છેદ 352)ને મંજૂર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? સાદી બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73 માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમ વાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? અનુસૂચિત જાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP