ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો.

ભાવિક જેઠાલાલ દવે
પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે
રજની લીલાશંકર દવે
ભરત અશોકભાઈ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

ધીરુબહેન પટેલ
મનુભાઈ પંચોળી
કુન્દનિકા કાપડિયા
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે.

નિષ્કલંકી નારાયણ
હેમવિજય સૂરિ
હેમચંદ્ર સૂરી
હેમપ્રભસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP