ભારતનું બંધારણ (Constitution Of India) '1955નો ધારો' નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ? અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 24-01-1949 22-03-1949 14-03-1949 26-11-1949 24-01-1949 22-03-1949 14-03-1949 26-11-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-311 અનુચ્છેદ-309 અનુચ્છેદ-312 અનુચ્છેદ-310 અનુચ્છેદ-311 અનુચ્છેદ-309 અનુચ્છેદ-312 અનુચ્છેદ-310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત / સંઘશાસિત પ્રદેશોના વહીવટનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ? રાજ્યપાલ પ્રધાનમંત્રી આપેલ પૈકી એક પણ નહીં મુખ્યમંત્રી રાજ્યપાલ પ્રધાનમંત્રી આપેલ પૈકી એક પણ નહીં મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? સુકુમાર સેન હુકુમસિંહ જી.એસ.ધિલ્લોન જી.વી.માવલંકર સુકુમાર સેન હુકુમસિંહ જી.એસ.ધિલ્લોન જી.વી.માવલંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP