સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘જણસ’ જન્મ પ્રકાર વસ્તુ જમા જન્મ પ્રકાર વસ્તુ જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.શોષિત રૂદ્ર લોહી ગુસ્સે થયેલું શરમાયેલું રૂદ્ર લોહી ગુસ્સે થયેલું શરમાયેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આત્મજા તમા તનયા તનુજા આત્મજા તમા તનયા તનુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ઉછંગ - શબ્દનો સમાનાર્થી જણાવો. ખોળો પુષ્કળ મૃદુલ પિવાડી ખોળો પુષ્કળ મૃદુલ પિવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પર્યક પલંગ પ્રવાસ સુધી સંપૂર્ણ પલંગ પ્રવાસ સુધી સંપૂર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓબાળ બળતણ બાલ્યાવસ્થા બાળકનું સ્મિત બાળપણનું સંસ્મરણ બળતણ બાલ્યાવસ્થા બાળકનું સ્મિત બાળપણનું સંસ્મરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP