સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ ‘ગુંડા’નો સામાનાર્થી શબ્દ નથી ? પિશાચ રાક્ષસ ગેતી ખવીસ પિશાચ રાક્ષસ ગેતી ખવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ સરિતા અબ્ધિ માખણ આપગા સરિતા અબ્ધિ માખણ આપગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય કુસુમ શશી ભાનુ વ્યોમ કુસુમ શશી ભાનુ વ્યોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. વારસો આવક મૂડી વ્યાજ વારસો આવક મૂડી વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રુગ્ણ મિતિ માંદુ આજાર રુગ્ણ મિતિ માંદુ આજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જયણા એકાસણા પારણા જતન સંસ્કાર એકાસણા પારણા જતન સંસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP