શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા યુયુત્સા વિમાસવું ઘરવટ સંભ્રમે યુયુત્સા વિમાસવું ઘરવટ સંભ્રમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરિક્રમા હિજરત પરિવ્રાજક હિફાજત પરિક્રમા હિજરત પરિવ્રાજક હિફાજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - જરૂરિયાત કરતા વધારે વાપરવું તે ચોરી છે તેમ માનીને તેનું પાલન કરવું તે. અપરિગ્રહ અસ્તેય અનુનય નિગ્રથ અપરિગ્રહ અસ્તેય અનુનય નિગ્રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મોટેથી અને બેસૂરો અવાજ કાઢવો. ઓસિત ઢૌરી આરડવું બાભરવું ઓસિત ઢૌરી આરડવું બાભરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ફાનસનો ગોળો દીવો પોટો અજવાળીયું ચકવો દીવો પોટો અજવાળીયું ચકવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ સપ્રીતી પ્રેમોપચાર પ્રીતિરીતિ સંવનન સપ્રીતી પ્રેમોપચાર પ્રીતિરીતિ સંવનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP