શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું બલોચુ લોળિયુ બાંટા ખાંગા બલોચુ લોળિયુ બાંટા ખાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા સંભ્રમે ઘરવટ યુયુત્સા વિમાસવું સંભ્રમે ઘરવટ યુયુત્સા વિમાસવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર શસ્ત્ર નસ્ત્ર અસ્ત્ર શાસ્ત્ર શસ્ત્ર નસ્ત્ર અસ્ત્ર શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અનાજના કણસલાં ગૂંદીને કે ઝૂડીને એમાંથી અનાજ કાઢવાની જગ્યા. કોઠારીયું ફલું ખલું ખળું કોઠારીયું ફલું ખલું ખળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘ફાડ્યા વિનાનું લાંબું લૂગડાનું થાન' : અસ્તર કંતાન તાકો ટાટિયું અસ્તર કંતાન તાકો ટાટિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - અમીરસ ક્ષારરસ અધોટી રસોધર અમીરસ ક્ષારરસ અધોટી રસોધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP