GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) 1956ના કંપનીધારા મુજબ ઓડિટરની નિમણૂકની કલમ જણાવો. કલમ - 214 કલમ - 228 કલમ - 224 કલમ - 221 કલમ - 214 કલમ - 228 કલમ - 224 કલમ - 221 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) હિસાબોમાં રહેલી ભૂલો, ગોટાળા શોધી કાઢવાએ ઓડિટીંગનો કયો હેતુ છે ? મુખ્ય હેતુ અન્ય હેતુ આપેલ પૈકી એક પણ નહીં ગૌણ હેતુ મુખ્ય હેતુ અન્ય હેતુ આપેલ પૈકી એક પણ નહીં ગૌણ હેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ? લોકસભાના સ્પીકર ભારતના વડાપ્રધાન સંસદીય બાબતોના મંત્રી ભારતના રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ભારતના વડાપ્રધાન સંસદીય બાબતોના મંત્રી ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ‘H2O' (એચટુઓ) ને ‘H2O’ માં બદલવા માટે કઈ ઈફેક્ટ ઉપયોગી છે ? સ્મોલ કેપ્સ સબસ્ક્રિપ્ટ એમ્બોસ સુપર સ્ક્રિપ્ટ સ્મોલ કેપ્સ સબસ્ક્રિપ્ટ એમ્બોસ સુપર સ્ક્રિપ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક જાહેર સેવક માટે નીચેનામાંથી કઈ બાબતો માટે પ્રતિબદ્ધતા હોવી જોઈએ ?1.બંધારણના લક્ષ્યો 2. સાર્વજનિક હિત 3. શાસક પક્ષની વિચારધારા 4.જાહેરનીતિઓનું અમલીકરણ 1, 2 અને 4 2, 3 અને 4 1, 3 અને 4 1, 2 અને 3 1, 2 અને 4 2, 3 અને 4 1, 3 અને 4 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) અન્વેષણ એ હિસાબોના ઓડિટીંગ... ગમે ત્યારે થઈ શકે. પછી થાય છે. પહેલાં થાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગમે ત્યારે થઈ શકે. પછી થાય છે. પહેલાં થાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP