શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી મધ્યમ પર્શ્વ વૈખરી પરાલ મધ્યમ પર્શ્વ વૈખરી પરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી તોબરો નગોબોર મોહરો બોખરો તોબરો નગોબોર મોહરો બોખરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મૂળનો ભાગ ભેષજ ખાંગા નિતલ નહોરા ભેષજ ખાંગા નિતલ નહોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. આનંદ સાથે લેવાતું ભોજન ભોજપ્રેત મિજબાની લિજ્જત મોજભોજ ભોજપ્રેત મિજબાની લિજ્જત મોજભોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કોઈ કોશમાં આવતો મુદ્દો અપાદાન અધિકરણ આપેલ પૈકી એક પણ નહીં સંબોધન અપાદાન અધિકરણ આપેલ પૈકી એક પણ નહીં સંબોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. ગામુક અવનીધરા પૃથ્વીવલ્લભ વસુધાવતંસા ગામુક અવનીધરા પૃથ્વીવલ્લભ વસુધાવતંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP