ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ?

જદુરામ
મનમોહનદાસ રણછોડદાસ
મયારામ શંભુનાથ
ગોરધન કડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ?

ગિજુભાઈ બધેકા
ચંપકલાલ ગાંધી
કે.કા. શાસ્ત્રી
ચુનીલાલ આશારામ ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

જ્ઞાતિની ઓળખ
રાષ્ટ્રીયતા
વ્યક્તિની લાક્ષણિકતા
કવિતાની લાક્ષણિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP