શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શરીરનો સુડોળ સુદૃઢ બાંધો. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પહેલવાન કાઠું ખડતલ પઠ્ઠો પહેલવાન કાઠું ખડતલ પઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત મોભ પછીત કરો ઉછત મોભ પછીત કરો ઉછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વડવાનલ ક્ષિતિજ અવકાશ મેઘાડંબર વડવાનલ ક્ષિતિજ અવકાશ મેઘાડંબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – આહુતિ શહાદત શહીદ બલિદાન આહુતિ શહાદત શહીદ બલિદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ નોતરું નિવેદન કંકોતરી દાવત નોતરું નિવેદન કંકોતરી દાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર - ભંડારી ખલાસ માલમ ટંડેલ ભંડારી ખલાસ માલમ ટંડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP