શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) પરિવર્તન કે ઊથલપાથલનો સમય - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ચક્રવાત વંટોળ સંક્રાન્તિકાળ ત્સુનામી ચક્રવાત વંટોળ સંક્રાન્તિકાળ ત્સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃહિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર. ગુનેગાર અહિંસક હિંસક આતંકવાદી ગુનેગાર અહિંસક હિંસક આતંકવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - અધોટી અમીરસ ક્ષારરસ રસોધર અધોટી અમીરસ ક્ષારરસ રસોધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ" કદમ્બ વૃક્ષ કલ્પવૃક્ષ વટવૃક્ષ બોધિવૃક્ષ કદમ્બ વૃક્ષ કલ્પવૃક્ષ વટવૃક્ષ બોધિવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - પાણી ભરવાનું ચામડામાંથી બનાવેલું કોથળી જેવું સાધન. બોક છક મશક ખલુ બોક છક મશક ખલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - વિચાર વિવેકપૂર્ણ અવલોકન મિમાંસા પીમળ પરાપશ્ચંતી સમાલોચના મિમાંસા પીમળ પરાપશ્ચંતી સમાલોચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP