સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ટેલવું - શબ્દનો સમાનાર્થી જણાવો. નીરખવું ભીખ માગવી આંટા મારવા કહેવું નીરખવું ભીખ માગવી આંટા મારવા કહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ ‘ગુંડા’નો સામાનાર્થી શબ્દ નથી ? ગેતી ખવીસ પિશાચ રાક્ષસ ગેતી ખવીસ પિશાચ રાક્ષસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ડમણી બારશાખ વિંઝણો સાદું ગાડું ભારે પવન બારશાખ વિંઝણો સાદું ગાડું ભારે પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. બળદ ગાય ઢોર ભેંસ બળદ ગાય ઢોર ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય શશી ભાનુ કુસુમ વ્યોમ શશી ભાનુ કુસુમ વ્યોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આપદ્ભાર દુઃખનો ભાર સ્વભાર સતાનો ભાર સ્વજનોનો ભાર દુઃખનો ભાર સ્વભાર સતાનો ભાર સ્વજનોનો ભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP