સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ઉછંગ - શબ્દનો સમાનાર્થી જણાવો. પુષ્કળ પિવાડી ખોળો મૃદુલ પુષ્કળ પિવાડી ખોળો મૃદુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ ‘ગુંડા’નો સામાનાર્થી શબ્દ નથી ? ખવીસ ગેતી રાક્ષસ પિશાચ ખવીસ ગેતી રાક્ષસ પિશાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જયણા સંસ્કાર એકાસણા પારણા જતન સંસ્કાર એકાસણા પારણા જતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય વસુ તસુ પાણી પશુ વસુ તસુ પાણી પશુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ગરલ સુધા પીયૂષ અમી ગરલ સુધા પીયૂષ અમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ગોધો ગીધ આખલો ગોદી ઘોડો ગીધ આખલો ગોદી ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP