GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે ? 10 6 12 11 10 6 12 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) RBI દ્વારા 50000 રૂપિયાથી વધુના ચેક ટ્રાન્ઝેક્શન માટે 1લી જાન્યુઆરી 2021 થી કઈ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ? નો ઓબ્જેક્શન પે સિસ્ટમ અવેરનેસ પે સિસ્ટમ સિલેક્ટ પે સિસ્ટમ પોઝિટિવ પે સિસ્ટમ નો ઓબ્જેક્શન પે સિસ્ટમ અવેરનેસ પે સિસ્ટમ સિલેક્ટ પે સિસ્ટમ પોઝિટિવ પે સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Give one-word substitute for "One who is centre of attraction" : Cynosure Coquette Debonair Connoisseur Cynosure Coquette Debonair Connoisseur ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Find out conjunction in the sentence, "We had to walk all the way as we had no money for fares." the no as to the no as to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'આઈ ડેર' તથા 'કાઉન્ટલી બેટન' કોની આત્મકથા છે ? કિરણ બેદી વિજયા લક્ષ્મી પંડિત પુનિતા અરોરા શ્રીમતી મેનકા ગાંધી કિરણ બેદી વિજયા લક્ષ્મી પંડિત પુનિતા અરોરા શ્રીમતી મેનકા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'ગુરુદેવ' અવ્યયીભાવ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ અવ્યયીભાવ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP