એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કિંમતમાં ફેરફાર થાય છતાં ગ્રાહકોનું વસ્તુ પરનું કુલ ખર્ચ સ્થિર રહે, તો માંગ કેવી હોય છે ?

સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ
ઓછી મૂલ્ય સાપેક્ષ
શૂન્ય મૂલ્ય સાપેક્ષ
એકમ મૂલ્ય સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
શહેરી વિસ્તારમાં આવેલી છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીમાં ઉપયોગ થયો હોય તેવી જમીનનું, સરકાર દ્વારા અધિગ્રહણ કરવાથી મળતા વળતરથી થતો લાંબાગાળાનો મૂડી નફો ___ ગણાય.

આંશિક કરપાત્ર
કરપાત્ર
આંશિક કરમુક્ત
કરમુક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થાય, જો 9690 ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવારો કેટલા હતા ?

12,000
12,800
12,500
11,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP