GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારા-1961 હેઠળ નીચેના પૈકી કઈ આવકને ખેતીની આવક નહીં ગણવામાં આવે ?

જંગલમાં આપમેળે ઉગી નીકળતા વૃક્ષોમાંથી થતી આવક
જંગલની જમીન પર આપોઆપ ઊગેલ છોડ વગેરેને પશુઓને ચરાવવા માટે છૂટ આપવા બદલ વસૂલેલ ફી
બીજના વેચાણમાંથી થતી આવક
ગોલ્ફના મેદાન માટે ખાસ પ્રકારનું ઘાસ ઉગાડીને તેના વેચાણની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારત સરકારના કુલ દેવામાં કયા પ્રકારનાં દેવાનો સૌથી મોટો ફાળો છે ?

વિદેશી દેવું.
બાહ્ય દેવું
કહેવું મુશ્કેલ છે
આંતરિક દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટ અહેવાલમાં, ઓડીટીંગના ધોરણો અનુસાર ઓડીટ કરવામાં આવ્યું હતું તે વર્ણન કયા અનુભાગમાં આપવામાં આવ્યું છે ?

ઓડીટરની જવાબદારી
અભિપ્રાય
મેનેજમેન્ટની જવાબદારી
અભિપ્રાય અનુભાગ માટેનો આધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારત સરકાર બાહ્ય દેવું ક્યાંથી લઇ શકે ?

વિદેશી સરકારો પાસેથી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી બંને
વિદેશના શેર બજારોમાંથી
આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી
વિદેશી સરકારો પાસેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સાધનોની અછતના કારણ અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. મનુષ્યની બધી જ જરૂરિયાતો ક્યારેય સંતોષાઈ શકતી નથી.
II. માનવતાને સાધન ઉપયોગના સંદર્ભમાં ત્યારે કોઈ પસંદગી કરવાની રહેશે નહીં.
III. નવા સાધનો શોધવાની જરૂર નથી.
IV. સાધનોની માત્રા કયારેય વધારી શકાતી નથી.

I, II અને IV
II અને III
ફક્ત I
ફક્ત IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP