GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારા-1961ની કલમ2(24) અનુસાર આવકમાં નીચેના પૈકી સમાવેશ થાય છે ? i. કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા તેના સભ્યો સાથે બેન્કિંગ ધંધા દ્વારા મેળવેલ નફો કે લાભ. ii. કી-મેન ઇન્સ્યુરન્સ પોલીસી અંગે બોનસ સહીત મળેલ રકમ.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સુરેખ આયોજન માટે એક અસરકારક નિર્ણય ઘડતરના સાધન તરીકે, ચાર શરતો હોવી જોઈએ. i. સુ-વ્યાખ્યાયિત હેતુલક્ષી વિધેય ii. કાર્ય માટેના વૈકલ્પિક સમૂહો iii. ચલ એક બીજા સાથે આંતર-સંબંધિત ન હોવા જોઈએ. iv. સંસાધનો મર્યાદિત અને આર્થિક પરિમાણમાં દર્શાવી શકાય તેવા હોવા જોઈએ ઉપરોક્ત પૈકી કયું વિધાન/વિધાનો યોગ્ય છે ?
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સાધનોની અછતના કારણ અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. મનુષ્યની બધી જ જરૂરિયાતો ક્યારેય સંતોષાઈ શકતી નથી. II. માનવતાને સાધન ઉપયોગના સંદર્ભમાં ત્યારે કોઈ પસંદગી કરવાની રહેશે નહીં. III. નવા સાધનો શોધવાની જરૂર નથી. IV. સાધનોની માત્રા કયારેય વધારી શકાતી નથી.