GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961માં કુલ કેટલી કલમો છે ? 170 180 172 165 170 180 172 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) પ્રત્યેક સહકારી મંડળી તેનું નાણાકીય વર્ષ પૂરું થયા બાદ શું બોલાવે છે ? સમિતિ બેઠક ગ્રામસભા સભાસદ બેઠક વાર્ષિક સાધારણ સભા સમિતિ બેઠક ગ્રામસભા સભાસદ બેઠક વાર્ષિક સાધારણ સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો, વિધાનસભા અને વિધાનપરિષદ અસ્તિત્વમાં છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી કયું સાધન એકદિશ (0.6) વિધુત પ્રવાહથી ચાલે છે ? પંખો ઘડિયાળ ઈસ્ત્રી મીક્સચર પંખો ઘડિયાળ ઈસ્ત્રી મીક્સચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતીય ભૂમિદળના વડા કોણ છે? જનરલ બિક્રમસીંગ જનરલ બિપિન રાવત જનરલ દલબીર સીંગ જનરલ બી. એસ. ધનોઆ જનરલ બિક્રમસીંગ જનરલ બિપિન રાવત જનરલ દલબીર સીંગ જનરલ બી. એસ. ધનોઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ઓપરેશન ફ્લડ” કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો? 1985 1967 1975 1970 1985 1967 1975 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP