ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. આરોહ, અવરોહ ચોટ, લાઘવ લય, ગતિ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ ચોટ, લાઘવ લય, ગતિ ગેયતા, લંબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અધસ્ + ગતિ = ___ અધસ્ગતિ ઓધગતિ અધોગતિ અધગતિ અધસ્ગતિ ઓધગતિ અધોગતિ અધગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાસિક પદ દ્વિગુ સમાસનું નથી ? પંચાગ શતાબ્દી ત્રિનેત્ર ત્રિશૂળ પંચાગ શતાબ્દી ત્રિનેત્ર ત્રિશૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોળો શબ્દનો પર્યાય શોધો. ઉદક ખોબો સલિલ ઉછંગ ઉદક ખોબો સલિલ ઉછંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનવ તું દોડીશ મા ધન પાછળ, - વાક્યમાં રહેલા ક્રિયાવિશેષણનો પ્રકાર ઓળખાવો. નિષેધવાચક નિશ્ચયવાચક પ્રમાણવાચક રીતવાચક નિષેધવાચક નિશ્ચયવાચક પ્રમાણવાચક રીતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છોકરો છોકરી જોવા આવ્યો હતો. - કૃદંત ઓળખાવો. વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP