GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ચાર્ટની વ્યવસ્થા નીચેનામાંથી કયા પ્રોગ્રામમાં જોવા મળે છે ? પાવર પોઈન્ટ આપેલ તમામ વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ આપેલ તમામ વર્ડ એક્સેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આઝાદી પછી કાશ્મીરનું ભારત સાથે વિધિસર જોડાણ ક્યારે થયું હતું ? તા. 26-10-1947 તા. 26-8-1947 તા. 15-8-1947 તા. 26-9-1947 તા. 26-10-1947 તા. 26-8-1947 તા. 15-8-1947 તા. 26-9-1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નીચેનામાંથી કઈ આવકનો સમાવેશ થતો નથી ? આપેલ તમામ બેકારી ભથ્થાંની આવક સ્ટોક અને બોન્ડનો વિનિમય સેકન્ડ હેન્ડ વસ્તુની આવક આપેલ તમામ બેકારી ભથ્થાંની આવક સ્ટોક અને બોન્ડનો વિનિમય સેકન્ડ હેન્ડ વસ્તુની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) એક તોલો સોનું એટલે કેટલા ગ્રામ સોનુ ? 6.14 ગ્રામ 11.664 ગ્રામ 10 ગ્રામ 9.12 ગ્રામ 6.14 ગ્રામ 11.664 ગ્રામ 10 ગ્રામ 9.12 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) વર્ડમાં કોઇ દસ્તાવેજ સિલેક્ટ કરીને કોપી તથા પેસ્ટ કરવા માટેના કયા કમાન્ડ છે ? આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + P Ctrl + C તથા Ctrl + V Ctrl + C તથા Ctrl + Y આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + P Ctrl + C તથા Ctrl + V Ctrl + C તથા Ctrl + Y ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કાયદા દ્વારા અમલ કરાવી શકાય તેવી દરેક સમજૂતી ___ છે. વચન કાયદાકીય વચન કરાર ફરજ વચન કાયદાકીય વચન કરાર ફરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP