GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
શ્રેણિક વ્યવસ્થાતંત્ર (Matrix Organization) માટે નીચેના વિધાનોમાંથી ક્યું વિધાન ખોટું છે ?

આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે.
વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે.
તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કોઈ ડોક્યુમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર કયા કમાન્ડથી ડિલીટ થઈ જશે ?

માઉસની જમણી કી બે વખત દબાવવાથી
ડિલીટ કી દબાવવાથી
બેક સ્પેસ કી દબાવવાથી
માઉસની ડાબી કી દબાવવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી કયો શાસક લાખોનું દાન કરતો હોવાથી ‘લાખબખા' તરીકે ઓળખાતો ?

અલાઉદ્દીન ખીલજી
મહમદ ઘોરી
મૌહમદ બિન તુઘલક
કુતુબુદીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP