GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કયો શાસક લાખોનું દાન કરતો હોવાથી ‘લાખબખા' તરીકે ઓળખાતો ? અલાઉદ્દીન ખીલજી મૌહમદ બિન તુઘલક કુતુબુદીન ઐબક મહમદ ઘોરી અલાઉદ્દીન ખીલજી મૌહમદ બિન તુઘલક કુતુબુદીન ઐબક મહમદ ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) અન્ય સાધનની આવકના શીર્ષક હેઠળ પોસ્ટ ઓફિસ બચત ખાતાં (એક નામ પર હોય) પર મળેલ વ્યાજની રકમનો કેટલો ભાગ કરમુક્ત ગણાય ? રૂ. 3500 સુધીનું વ્યાજ રૂ. 7000 સુધીનું વ્યાજ રૂ. 2500 સુધીનું વ્યાજ રૂ. 7500 સુધીનું વ્યાજ રૂ. 3500 સુધીનું વ્યાજ રૂ. 7000 સુધીનું વ્યાજ રૂ. 2500 સુધીનું વ્યાજ રૂ. 7500 સુધીનું વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘શુઝની કિંમત ફક્ત રૂ. 999' આ કયા પ્રકારની કિંમત નીતિનું ઉદાહરણ છે ? મનોવૈજ્ઞાનિક કિંમત નીતિ મૂલ્યધારક કિંમત નીતિ હરીફાઈયુક્ત કિંમત નીતિ વસ્તુલક્ષી કિંમત નીતિ મનોવૈજ્ઞાનિક કિંમત નીતિ મૂલ્યધારક કિંમત નીતિ હરીફાઈયુક્ત કિંમત નીતિ વસ્તુલક્ષી કિંમત નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "વિષ્ણુએ પાંજરું ખોલ્યું."રેખાંકિત પદની વિભક્તિ જણાવો. કર્તાર્થે પ્રથમા કર્માર્થે દ્વિતીયા કરણાર્થે તૃતીયા સંબંધાર્થે ષષ્ઠી કર્તાર્થે પ્રથમા કર્માર્થે દ્વિતીયા કરણાર્થે તૃતીયા સંબંધાર્થે ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) વર્ડમાં કોઇ દસ્તાવેજ સિલેક્ટ કરીને કોપી તથા પેસ્ટ કરવા માટેના કયા કમાન્ડ છે ? આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + P Ctrl + C તથા Ctrl + V Ctrl + C તથા Ctrl + Y આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + P Ctrl + C તથા Ctrl + V Ctrl + C તથા Ctrl + Y ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નવા કરાર (Novation) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે. જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર વર્તમાન કરાર રદ થાય છે. આપેલ પૈકી એક પણ નહીં જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે. જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર વર્તમાન કરાર રદ થાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP