GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતને માનસરોવર સાથે જોડતો ઘાટ ‘નીતિઘાટ’ કયા રાજ્યમાં આવેલો છે ?

ઉત્તરાખંડ
હિમાચલપ્રદેશ
જમ્મુ-કાશ્મીર
સિક્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ગોપી તેના પુત્ર માટે ખામી વગરનું રમકડું ખરીદવા ઇચ્છે છે. દુકાનદાર પાસે રમકડાંની એક પેટીમાં 10 રમકડાં છે. જેમાં 3 રમકડાં ખામીવાળા છે. તો ગોપી રમકડું ખરીદે તેની સંભાવના કેટલી ? (યાદચ્છિક રીતે)

0.7
0.8
0.2
0.4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નાણાકીય હિસાબ મુજબ ખોટ રૂ. 35,000 છે. માંડીવાળેલ પાઘડી રૂ. 20,000 અને મળેલ ભાડું રૂ. 15,000 છે, તો પડતરના હિસાબ મુજબ....

ખોટ રૂ. 15,000 થશે.
ખોટ રૂ. 30,000 થશે.
નફો કે ખોટ થશે નહિ
નફો રૂ. 30,000 થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
સ્વેટ ઇક્વિટી શેરની ફાળવણી નીચેનામાંથી કોને કરવામાં આવે છે ?

વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને
જાહેર જનતાને
માત્ર સંચાલકોને જ
સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP