GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતના બંધારણમાં મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજુરી ઉપરના પ્રતિબંધ અંગેની જોગવાઇ કયા અનુચ્છેવી છે ? અનુચ્છેદ - 33 આપેલ પૈકી કોઈ નહીં અનુચ્છેદ - 23 અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 33 આપેલ પૈકી કોઈ નહીં અનુચ્છેદ - 23 અનુચ્છેદ - 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) જે - તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિના (supply) વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે ? SGST UTGST IGST CGST SGST UTGST IGST CGST ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Select the most appropriate response focusing 'comparison'. Mr. Bhatiya : How is your new car ? Mr. Gohil : ___ My car is so-costly that no one can buy it. I bought that car in order to travel far. My car is costly enough to buy. My car is costlier than yours. My car is so-costly that no one can buy it. I bought that car in order to travel far. My car is costly enough to buy. My car is costlier than yours. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) બજારીય સંચાલનની કઈ વિભાવના મુજબ વર્તમાન સમયમાં ઘણાં ધંધાકીય એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો છે ? સામાજિક વિભાવના પેદાશ વિભાવના બજારીય વિભાવના વેચાણ વિભાવના સામાજિક વિભાવના પેદાશ વિભાવના બજારીય વિભાવના વેચાણ વિભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘‘બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ કરે છે.’ આ વિધાન. અંશતઃ સાચું છે. સંપૂર્ણ સાચું છે. સંપૂર્ણ ખોટું છે. અંશતઃ ખોટું છે. અંશતઃ સાચું છે. સંપૂર્ણ સાચું છે. સંપૂર્ણ ખોટું છે. અંશતઃ ખોટું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડના સ્ક્રીન પરથી ખસીને તેને સ્થાને નવી સ્લાઈડ આવવાની ક્રિયાને શું કહેવાય ? સ્લાઈડીંગ ગ્લાઈડીંગ ટ્રાન્સમીશન ટ્રાન્સેક્શન સ્લાઈડીંગ ગ્લાઈડીંગ ટ્રાન્સમીશન ટ્રાન્સેક્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP