GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા ઘેર બેઠા ઓનલાઈન લાઈસન્સ રીન્યુ કરવા અંગેની જાહેરાત મુજબ કેટલા દિવસમાં રીન્યુ થઈ જશે ? 30 દિવસ 20 દિવસ 15 દિવસ 10 દિવસ 30 દિવસ 20 દિવસ 15 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી ભારતની કયા પ્રકારની જમીન "રેગુર"ના નામે પણ જાણીતી છે ? રણ પ્રકારની જમીન કાળી જમીન રાતી જમીન લેટેરાઈટ જમીન રણ પ્રકારની જમીન કાળી જમીન રાતી જમીન લેટેરાઈટ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં ખનિજ સંદર્ભે નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કરવેરાની કલમ 80D હેઠળ મેડીકલ વીમા પ્રીમિયમની ચૂકવણી નીચેનામાંથી કયા સાધન દ્વારા કરવી જરૂરી છે ? રોકડ દ્વારા રોકડ સિવાયના અવેજ દ્વારા આપેલ બન્ને આપેલ પૈકી એક પણ નહીં રોકડ દ્વારા રોકડ સિવાયના અવેજ દ્વારા આપેલ બન્ને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "વિષ્ણુએ પાંજરું ખોલ્યું."રેખાંકિત પદની વિભક્તિ જણાવો. કર્માર્થે દ્વિતીયા કરણાર્થે તૃતીયા કર્તાર્થે પ્રથમા સંબંધાર્થે ષષ્ઠી કર્માર્થે દ્વિતીયા કરણાર્થે તૃતીયા કર્તાર્થે પ્રથમા સંબંધાર્થે ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કઈ વેતન પ્રથામાં બચાવેલ સમય પ્રમાણિત સમયના અડધાથી વધુ હોય ત્યારે પ્રીમિયમ / બોનસની રકમ ઘટતી જાય છે ? રોવેલ યોજના કાર્ય વેતન પ્રથા હેલ્સી યોજના સમય વેતન પ્રથા રોવેલ યોજના કાર્ય વેતન પ્રથા હેલ્સી યોજના સમય વેતન પ્રથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP