GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતમાં ખનિજ સંદર્ભે નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત
જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ
હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ
સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
"થોડીક ચા લેશો કે ?"
લીટી દોરેલો શબ્દ કયો નિપાત છે ?

વિનયવાચક નિપાત
પ્રકીર્ણ નિપાત
સીમાવાચક નિપાત
ભારવાચક નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
તાજેતરમાં અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા ઘેર બેઠા ઓનલાઈન લાઈસન્સ રીન્યુ કરવા અંગેની જાહેરાત મુજબ કેટલા દિવસમાં રીન્યુ થઈ જશે ?

10 દિવસ
30 દિવસ
15 દિવસ
20 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ગુજરાતમાં જીવદયા પ્રેમીઓએ ક્યા શહેરમાં ગ્રેટગોલ્ડન સર્કસમાં પ્રાણીઓના શૉ બંધ કરાવી દીધા ?

ભાવનગર
વડોદરા
અમરેલી
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP