GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી વ્યાજસ્તુતિ અલંકાર કયો ?

વદન સુધાકરને રહું નિહાળી.
નૃપો વિરમ્યા અવ તો મહાલયે.
બાપુનું હૃદય ફૂલથીયે કોમળ હતું.
આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચું કામગીરી લિવરેજ એ શું દર્શાવે છે ?

સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ
નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ
નાણાકીય ખર્ચનું વધુ પ્રમાણ
સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
શ્રેણિક વ્યવસ્થાતંત્ર (Matrix Organization) માટે નીચેના વિધાનોમાંથી ક્યું વિધાન ખોટું છે ?

વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે.
તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નીચેનામાંથી કઈ આવકનો સમાવેશ થતો નથી ?

બેકારી ભથ્થાંની આવક
સ્ટોક અને બોન્ડનો વિનિમય
સેકન્ડ હેન્ડ વસ્તુની આવક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP