GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
વર્ષ 1969ના (ઈજારાશાહી અને પ્રતિબંધક વૈપાર પ્રથા) એમ.આર.ટી.પી. એક્ટના સ્થાને કયો એક્ટ અમલમાં આવેલ છે ?

કોમ્પિટિશન એક્ટ, 2002
વર્ષ 1978ની ઔદ્યોગિક નીતિ એક્ટમાં સમાવિષ્ટ થયેલ
વર્ષ 1991ની ઔદ્યોગિક નીતિ એક્ટમાં સમાવિષ્ટ થયેલ
વર્ષ 2001નો ટ્રેડ યુનિયન એમેન્ડમેન્ટ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેનામાંથી કયું કુલ રાષ્ટ્રીય પેદાશમાં પ્રત્યક્ષ વધારો કરે છે ?

મૂડીરોકાણમાં વધારો
અંદાજપત્રમાં પુરાંત
અંદાજપત્રમાં ખાધ
કિંમતમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ચોક્કસ ગ્રાફની પસંદગી ___ પર આધાર રાખે છે.

પ્રેક્ષકોના પ્રકાર
આપેલ તમામ
માહિતીના સ્વરૂપ
અભ્યાસના હેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
જો વિષમતાંકનું મૂલ્ય ઋણ હોય તો, તે નિર્દેશ કરે છે ___

સમાંતર, મધ્યક અને બહુલક બંને સરખા છે.
સમાંતર મધ્યક શૂન્ય છે.
સમાંતર મધ્યક કરતાં બહુલક મોટો છે.
બહુલક કરતાં સમાંતર મધ્યક મોટો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP