પુરસ્કાર (Awards)
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
પુરસ્કાર (Awards)
સૌપ્રથમ કઈ સ્ત્રીને નોબલ પુરસ્કાર મળેલ છે અને પછીથી "ભારત રત્ન" પણ મળેલ છે ?
પુરસ્કાર (Awards)
રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ?
પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક નામ જણાવો.
પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?