GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નીચેનામાંથી કઈ આવકનો સમાવેશ થતો નથી ? બેકારી ભથ્થાંની આવક સેકન્ડ હેન્ડ વસ્તુની આવક સ્ટોક અને બોન્ડનો વિનિમય આપેલ તમામ બેકારી ભથ્થાંની આવક સેકન્ડ હેન્ડ વસ્તુની આવક સ્ટોક અને બોન્ડનો વિનિમય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ? સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "થોડીક ચા લેશો કે ?"લીટી દોરેલો શબ્દ કયો નિપાત છે ? ભારવાચક નિપાત સીમાવાચક નિપાત વિનયવાચક નિપાત પ્રકીર્ણ નિપાત ભારવાચક નિપાત સીમાવાચક નિપાત વિનયવાચક નિપાત પ્રકીર્ણ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) What is the antonym of "tide" ? ebb untide few intide ebb untide few intide ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી વ્યાજસ્તુતિ અલંકાર કયો ? નૃપો વિરમ્યા અવ તો મહાલયે. બાપુનું હૃદય ફૂલથીયે કોમળ હતું. આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે. વદન સુધાકરને રહું નિહાળી. નૃપો વિરમ્યા અવ તો મહાલયે. બાપુનું હૃદય ફૂલથીયે કોમળ હતું. આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે. વદન સુધાકરને રહું નિહાળી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં 17 ઑગસ્ટથી 25 ઓગસ્ટ સુધી ઉજવણી થઈ રહી છે તે " આદિ મહોત્સવ " કયા વિસ્તારમાં છે ? જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગુજરાતના રાજકોટમાં લેહ-લદ્દાખમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગુજરાતના રાજકોટમાં લેહ-લદ્દાખમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP