GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ઓડિટ કાર્યક્રમના ઘડતર અને તેની વ્યૂહરચનાના અમલ માટે નીચેનામાંથી કોણ જવાબદાર બને છે ? આપેલ પૈકી એક પણ નહીં સંચાલકો ઓડિટર ધંધાકીય એકમના અધિકારીઓ આપેલ પૈકી એક પણ નહીં સંચાલકો ઓડિટર ધંધાકીય એકમના અધિકારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કોઈ ડોક્યુમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર કયા કમાન્ડથી ડિલીટ થઈ જશે ? ડિલીટ કી દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી ડિલીટ કી દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરતા, કલમ 24(અ) હેઠળ પ્રમાણિત કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના કેટલા ટકા ગણાય છે ? 100% 30% 50% 20% 100% 30% 50% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કયો શાસક લાખોનું દાન કરતો હોવાથી ‘લાખબખા' તરીકે ઓળખાતો ? મૌહમદ બિન તુઘલક અલાઉદ્દીન ખીલજી કુતુબુદીન ઐબક મહમદ ઘોરી મૌહમદ બિન તુઘલક અલાઉદ્દીન ખીલજી કુતુબુદીન ઐબક મહમદ ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) વિશ્વ આર્થિક મંચના પ્રસિદ્ધ થયેલ તાજા રિપોર્ટ મુજબ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ બહારના લોકો રોજગારી માટે વસેલા છે ? વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "વિષ્ણુએ પાંજરું ખોલ્યું."રેખાંકિત પદની વિભક્તિ જણાવો. કરણાર્થે તૃતીયા સંબંધાર્થે ષષ્ઠી કર્તાર્થે પ્રથમા કર્માર્થે દ્વિતીયા કરણાર્થે તૃતીયા સંબંધાર્થે ષષ્ઠી કર્તાર્થે પ્રથમા કર્માર્થે દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP